Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3292

સુપરફાસ્ટ ટ્રેનની ઝપેટમાં આવતાં ગંભીર રીતે ઘાયલ થઈ ટ્રેક પર પડ્યો હતો કૂતરો, કેટલાંક લોકોએ આ રીતે રેસ્ક્યૂ કરી જીવ બચાવ્યો

  • પ્રકાશન તારીખ18 Apr 2019
  •  

પ.બંગાળ જિલ્લાના બગીલા સ્ટેશનની ઘટના સામે આવી છે. ફુલસ્પીડમાં આવી રહેલી ટ્રેનની ઝપેટમાં અચાનક કૂતરો આવી ગયો હતો. ટ્રેનની ટક્કરથી શ્વાનને અનેક જગ્યાએ ઊંડા ઘા પડ્યાં હતા. શ્વાન ઊભું પણ નહોતું થઈ શક્તું ન હતુ...ત્યારે જ કેટલાક લોકો ત્યાં આવી પહોંચ્યા અને તેમણે મદદ કરવાની ભાવનાથી પોતાની પાસે રહેલ પાણીની બોટલમાંથી કૂતરા પર પાણી રેડ્યું હતુ. પહેલાં પાણી નાંખીને કૂતરાને ભાનમાં લવાયું પછી તેને ટ્રેક પરથી ઉપાડીને પ્લેટફોર્મ પર સૂવડાવ્યું હતુ. આમ, લોકોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું અને તાત્કાલિક સારવારથી ઘાયલ કૂતરાનો જીવ બચી ગયો હતો. સોશિયલ મીડિયા પર આ વીડિયોને અત્યાર સુધી 27 લાખથી વધુ લોકોએ જોયો છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP