• Home
  • Dvb
  • Dbv
  • DM Dipak rawat visits polling booth at haridwar with ssp haridwar

કાર્યકુશળતા / ચૂંટણી પહેલાં કલેક્ટર દીપક રાવતે પોલિંગ બૂથની મુલાકાત લીધી,  CCTV કેમેરા Zoom ન થતાં ઓપરેટરને ટ્રેનિંગ લેવા કહ્યું

DM Dipak rawat visits polling booth at haridwar with ssp haridwar

divyabhaskar.com

Apr 08, 2019, 07:36 PM IST

DM દિપક રાવતે SSP સાથે પોલિંગ બૂથની મુલાકાત લીધી હતી. હરિદ્વારની સરકારી શાળામાં આવેલા મતદાન કેન્દ્રનું નિરીક્ષણ કર્યું હતુ. જ્યાં તેમણે પહેલાં સુરક્ષા વ્યવસ્થા ચેક કરતાં CCTV કેમેરા ચકાસ્યા હતા. કેમેરા zoom ન થતાં ઓપરેટરને ટ્રેનિંગ લેવા કહ્યું હતુ. DMએ બૂથ પર લાઈટ, પંખા જાતે ચાલુ કરીને વ્યવસ્થા તપાસી હતી. ડંકીમાંથી પાણી ઊલેચીને ઠંડા પાણીથી મોંઢું પણ ધોયું હતુ. તો આંગણવાડી સ્ટાફને વોટીંગ સ્લિપ વહેંચી આપવા ટકોર પણ કરી હતી.DM એ ત્રણેય બૂથની સમિક્ષા કરી વખાણ કર્યા હતા.

X
DM Dipak rawat visits polling booth at haridwar with ssp haridwar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી