જાગૃતિ / મત કોને આપવો જોઈએ? આ કલેક્ટરે ગીત ગાઈને સમજાવ્યું

DM create song for voters to give awareness

Divyabhaskar

Mar 31, 2019, 05:52 PM IST
આજકાલ દેશભરમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. મતદારોને રીઝવવા નેતાઓ બેફામ વાણીવિલાસ કરી રહ્યા છે. આવા સમયે હરિદ્વારના કલેક્ટરે એક સુંદર ગીત બનાવ્યું છે. આ ગીતમાં તેઓ કહે છે કે, મત ખરેખર કોને આપવો જોઈએ. સાથે જ આ કલેક્ટર એવું પણ સમજાવે છે કે, મત માગવા આવતાં નેતાઓને કેવો પાઠ ભણાવવો જોઈએ. હકીકતમાં આ પ્રકારનું ગીત બનાવી તેમણે મતદારોમાં જાગૃતિ લાવવાનું કામ કર્યું છે.
X
DM create song for voters to give awareness

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી