• Home
  • Dvb
  • Dbv
  • Divyanka Tripathi Confused With her and Kiara Advani Car in Ekta Kapoor Party,એક્તા કપૂરની પાર્ટીમાંથી બહાર નીકળીને બીજાની કારમાં બેસી ગઈ દિવ્યાંકા ત્રિપાઠી

એક્તા કપૂરની પાર્ટીમાંથી બહાર નીકળીને બીજાની કારમાં બેસી ગઈ દિવ્યાંકા ત્રિપાઠી

Divyanka Tripathi Confused With her and Kiara Advani Car in Ekta Kapoor Party,એક્તા કપૂરની પાર્ટીમાંથી બહાર નીકળીને બીજાની કારમાં બેસી ગઈ દિવ્યાંકા ત્રિપાઠી

પોપ્યુલર ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીનો એક વીડિયો સામે આવ્યો છે. ઘટના હતી એક્તા કપૂરની દીવાળી પાર્ટીની

divyabhaskar.com

Nov 14, 2018, 02:14 PM IST

પોપ્યુલર ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીનો એક વીડિયો સામે આવ્યો છે. ઘટના હતી એક્તા કપૂરની દીવાળી પાર્ટીની, પાર્ટીમાંથી બહાર નીકળીને દિવ્યાંકા મીડિયાને પોઝ આપતી હતી. અને બાદમાં તેના પતિ વિવેક દહીયાએ તેને બીજા કોઈની કારમાં બેસાડી દીધી હતી. બાદમાં વાતની જાણ થતાં દિવ્યાંકા હસી પડી હતી. અને પોતાની મર્સિડીઝમાં બંને રવાના થયા હતા.

સંગીત-મહેંદી સેરેમનીમાં રણવિર-દીપિકાના ડાન્સની ધમાલ, લાખ મનાઈ છતાં સામે આવ્યો વીડિયો

X
Divyanka Tripathi Confused With her and Kiara Advani Car in Ekta Kapoor Party,એક્તા કપૂરની પાર્ટીમાંથી બહાર નીકળીને બીજાની કારમાં બેસી ગઈ દિવ્યાંકા ત્રિપાઠી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી