• Home
  • Dvb
  • Dbv
  • ડિનર ડેટ પર ટાઇગર સાથે જોવા મળી દિશા પટ્ટણી, કપડાં એવા પહેર્યા કે ટ્રોલ થઈ ગઈ,Disha Patani Clicked Last Night After Dinner With Tiger Shroff

ડિનર ડેટ પર ટાઇગર સાથે જોવા મળી દિશા પટ્ટણી, કપડાં એવા પહેર્યા કે ટ્રોલ થઈ ગઈ

ડિનર ડેટ પર ટાઇગર સાથે જોવા મળી દિશા પટ્ટણી, કપડાં એવા પહેર્યા કે ટ્રોલ થઈ ગઈ,Disha Patani Clicked Last Night After Dinner With Tiger Shroff

આમ તો ટાઇગર શ્રોફ અને દિશા પટ્ટણીએ તેમના સંબંધોને મિત્રતાનો જ ટેગ આપ્યો છે.

divyabhaskar.com

Nov 21, 2018, 03:55 PM IST

આમ તો ટાઇગર શ્રોફ અને દિશા પટ્ટણીએ તેમના સંબંધોને મિત્રતાનો જ ટેગ આપ્યો છે. પરંતુ જાહેરમાં ઘણી વખત સાથે જોવા મળતા હોવાથી મીડિયાથી આ લવબર્ડ્સ બચી શકતા નથી. હાલમાં જ દિશા અને ટાઇગર એક ડિનર ડેટ પર જોવા મળ્યા. જ્યાં દિશાએ વ્હાઇટ ટોપ અને લૂઝ લોઅર પહેર્યું હતુ. જેના પર સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ હતી.

રોશનીથી ઝળહળ્યું દીપિકાનું પિયર, આજે પહેલું વેડિંગ રિસેપ્શન બેંગાલુરૂમાં

X
ડિનર ડેટ પર ટાઇગર સાથે જોવા મળી દિશા પટ્ટણી, કપડાં એવા પહેર્યા કે ટ્રોલ થઈ ગઈ,Disha Patani Clicked Last Night After Dinner With Tiger Shroff

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી