• Home
  • Dvb
  • Dbv
  • બિગ બૉસ વિનર ટ્રોફી જીત્યા બાદ દીપિકાને ખોળામાં ઉઠાવીને બહાર સુધી લઈ ગયો પતિ શોએબ ઈબ્રાહિમ,Dipika Kakkar With hubby Shoaib ibrahim After Winning Bigg Boss 12 Trophy

બિગ બૉસ વિનર / બિગ બૉસ વિનર ટ્રોફી જીત્યા બાદ દીપિકાને ખોળામાં ઉઠાવીને બહાર સુધી લઈ ગયો પતિ શોએબ ઈબ્રાહિમ

બિગ બૉસ વિનર ટ્રોફી જીત્યા બાદ દીપિકાને ખોળામાં ઉઠાવીને બહાર સુધી લઈ ગયો પતિ શોએબ ઈબ્રાહિમ,Dipika Kakkar With hubby Shoaib ibrahim After Winning Bigg Boss 12 Trophy

divyabhaskar.com

Dec 31, 2018, 11:58 AM IST

રિયાલિટી શૉ બિગ બોસ સિઝન 12ની વિનર બની દીપિકા કકડ, લાંબા સસ્પેન્સ બાદ સલમાન ખાને દીપિકાનું નામ જાહેર કર્યુ હતુ. દીપિકાએ પોતાના વોટ્સના આધારે શ્રીસંથને હરાવ્યો હતો. જીત બાદ દીપિકાનો પતિ શોએબ ઈબ્રાહિમ તેને સ્ટેજ પર ખોળામાં ઉઠાવીને બહાર સુધી લઈ ગયો હતો. પતિના ખોળામાં દીપિકા ઘણી ખુશ જણાતી હતી, જેનો વીડિયો સામે આવ્યો છે.

આ ડિવાઇસથી શોધી શકશો હોટલ કે મોલના ચેન્જિંગ રૂમમાં લગાવેલા છૂપા કેમેરાને

X
બિગ બૉસ વિનર ટ્રોફી જીત્યા બાદ દીપિકાને ખોળામાં ઉઠાવીને બહાર સુધી લઈ ગયો પતિ શોએબ ઈબ્રાહિમ,Dipika Kakkar With hubby Shoaib ibrahim After Winning Bigg Boss 12 Trophy

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી