• Home
  • Dvb
  • Dbv
  • Dipika Kakar Arranges Surprise Party For Husband Video,તાવ હોવા છતાં દીપિકા કક્કડે મોડી રાત સુધી જાગીને પતિ માટે પ્લાન કરી સરપ્રાઇઝ પાર્ટી

બૉલિવૂડ / તાવ હોવા છતાં દીપિકા કક્કડે મોડી રાત સુધી જાગીને પતિ માટે પ્લાન કરી સરપ્રાઇઝ પાર્ટી

Dipika Kakar Arranges Surprise Party For Husband Video,તાવ હોવા છતાં દીપિકા કક્કડે મોડી રાત સુધી જાગીને પતિ માટે પ્લાન કરી સરપ્રાઇઝ પાર્ટી

divyabhaskar.com

Jan 13, 2019, 09:37 AM IST

Bigg Boss 12ની વિનર દીપિકા કક્કડ પોતાના ન્યૂ વીડિયોને લઈને ચર્ચામાં છે. વીડિયો દીપિકા અને તેના એક્ટર પતિ શોએબ ઈબ્રાહિમનો છે. દીપિકાએ મોડી રાત સુધી જાગીને પતિ માટે સરપ્રાઇઝ પાર્ટી રાખી હતી. દીપિકાને તાવ આવ્યો હોવા છતાં તેણે પતિ માટે તમામ તૈયારીઓ કરી હતી. આ વીડિયો તેની નણંદે શેર કર્યો છે.

કેમેરા પર્સનનો શોરબકોર જોઇને રડવા લાગી શ્રીસંથની દીકરી, દીકરાને પણ શ્રીસંથની પત્નીએ માંડ શાંત કર્યો

X
Dipika Kakar Arranges Surprise Party For Husband Video,તાવ હોવા છતાં દીપિકા કક્કડે મોડી રાત સુધી જાગીને પતિ માટે પ્લાન કરી સરપ્રાઇઝ પાર્ટી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી