Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-898

રોશનીથી ઝળહળ્યું દીપિકાનું પિયર, આજે પહેલું વેડિંગ રિસેપ્શન બેંગાલુરૂમાં

  • પ્રકાશન તારીખ21 Nov 2018
  •  

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ તથા રણવિર સિંહનું પહેલું રિસેપ્શન 21 નવેમ્બરના રોજ બેંગાલુરૂમાં છે. હાલ દીપિકા-રણવિર બેંગાલુરૂમાં પોતાના ઘરે છે. ત્યારે દીપિકાનું ઘર રોશનીથી ડેકોરેટ કરવામાં આવ્યુ છે, તેના બિલ્ડિંગને પૂરી લાઇટ્સથી શણગારાઈ છે. એટલુ જ નહીં બિલ્ડિંગ બહાર ઝાડમાં ઝૂમર લગાવવામાં આવ્યા છે. આજે તેમનું પહેલું વેડિંગ રિસેપ્શન છે. જે દીપિકાના પેરેન્ટ્સ તરફથી હશે.

આ ખેડૂએ બાટલો ચડાવી કુવામાંથી પાણી કાઢવાનું મશીન ચલાવ્યું, એન્જિનમાં નાખવાનું ડિઝલ બચાવ્યું

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP