• Home
  • Dvb
  • Dbv
  • Dinesh vithlani made cancer madicinne,આ ગુજરાતીએ મટાડ્યું ગળાનું કેન્સર, ત્રણ ચાર મહિનામાં જ જડમૂળમાંથી કાઢ્યું, થૂંક ગળી શકતા ન હતા તે આજે બે બે રોટલા ખાય છે, ભલભલા ડૉક્ટર્સ ખોટા પડ્યા

ગળાના કેન્સરની દવા / આ ગુજરાતીએ મટાડ્યું ગળાનું કેન્સર, ત્રણ-ચાર મહિનામાં જ જડમૂળમાંથી કાઢ્યું, થૂંક ગળી શકતા ન હતા તે આજે બે-બે રોટલા ખાય છે, ભલભલા ડૉક્ટર્સ ખોટા પડ્યા

Dinesh vithlani made cancer madicinne,આ ગુજરાતીએ મટાડ્યું ગળાનું કેન્સર, ત્રણ-ચાર મહિનામાં જ જડમૂળમાંથી કાઢ્યું, થૂંક ગળી શકતા ન હતા તે આજે બે-બે રોટલા ખાય છે, ભલભલા ડૉક્ટર્સ ખોટા પડ્યા

divyabhaskar.com

Jan 07, 2019, 03:47 PM IST

દ્વારકાના દિનેશભાઈ વિઠ્ઠલાણીએ બનાવ્યું છે અમૃતપુષ્પ. આ અમૃતપુષ્પ અનેક રોગોને મટાડતું હોવાનો તેમનો દાવો છે. તેમણે આ અમૃત પુષ્પથી ગળાનું કેન્સર મટાડ્યું છે. એક દાદાને ગળાનું કેન્સર થયું હતું. તેમનાથી થૂંક ગળાતું નહતું, પાણી પીવાતું ન હતું. જમવાનું પણ બંધ કરી દીધુ હતું. બધાને હતું હવે તે 2 મહિના જ જીવશે. આખરે અમૃતપુષ્પથી ફાયદો થયો.

આ માસી છે મોદીના સમર્થક, લોકોને બતાવે છે મોદીરાજમાં કેટલો ફર્ક પડ્યો, કોઈ એલફેલ બોલે તો ધૂળ કાઢી નાખે

X
Dinesh vithlani made cancer madicinne,આ ગુજરાતીએ મટાડ્યું ગળાનું કેન્સર, ત્રણ-ચાર મહિનામાં જ જડમૂળમાંથી કાઢ્યું, થૂંક ગળી શકતા ન હતા તે આજે બે-બે રોટલા ખાય છે, ભલભલા ડૉક્ટર્સ ખોટા પડ્યા

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી