Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3169

IPLમાં મુંબઈ સામેની મેચ બાદ ધોની ડ્રેસિંગ રૂમથી ખાસ તેના ઉંમરલાયક ફેનને મળવા પહોંચ્યા, સેલ્ફી લીધી અને પોતાની સહીવાળી ટી-શર્ટ ભેટમાં આપી

  • પ્રકાશન તારીખ04 Apr 2019
  •  
IPL-12માં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચેની મેચ પહેલાં અનોખી ઘટના બની હતી. ધોનીને મળવા તેના ઉંમરલાયક ફેન પહોંચ્યા હતા. ધોની પણ ખાસ ડ્રેસિંગ રૂમથી તેમને મળવા પહોંચ્યો હતો.ધોનીએ તેઓ સાથે લાંબા સમય સુધી વાતચીત કરી અને તેઓ સાથે સેલ્ફી લીધી હતી. ધોનીએ પોતાની સહી વાળી ટી-શર્ટ દાદીમાને ભેટમાં આપી હતી. IPL ટીમે હાલ આ વીડિયો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર શેર કર્યો છે

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP