• Home
  • Dvb
  • Dbv
  • Dharmendra remembers his poor childhood,82 વર્ષના ધર્મેન્દ્ર કરી રહ્યા છે ખેતી, ફેન્સને આપી ફ્લાઇંગ Kiss

82 વર્ષના ધર્મેન્દ્ર કરી રહ્યા છે ખેતી, ફેન્સને આપી ફ્લાઇંગ Kiss

Dharmendra remembers his poor childhood,82 વર્ષના ધર્મેન્દ્ર કરી રહ્યા છે ખેતી, ફેન્સને આપી ફ્લાઇંગ Kiss

82 વર્ષના ધર્મેન્દ્ર હવે ગામડાની જિંદગી જીવી રહ્યા છે. તેમણે પોતાના સોશિયલ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરી રહ્યા છે.

divyabhaskar.com

Nov 24, 2018, 05:25 PM IST

82 વર્ષના ધર્મેન્દ્ર હવે ગામડાની જિંદગી જીવી રહ્યા છે. તેમણે પોતાના સોશિયલ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરી રહ્યા છે. ધર્મેન્દ્રએ પોતાના ગરીબ બાળપણને પણ યાદ કર્યું છે. ધર્મેન્દ્રએ લખ્યુ છે કે હુનર-એ-મહેનતકશી યે ગરીબ મેરે બચપનને બડી મેકી, બડે પ્યાર સે સિખા દીયા થા. વીડિયોમાં ધર્મેન્દ્ર ફેન્સને ફ્લાઇંગ કિસ પણ આપી રહ્યા છે.

બાઇકમાં સાયલેન્સરમાં મકાઈ નાખો, ફૂટીને ધાણી થઈને બહાર આવશે

X
Dharmendra remembers his poor childhood,82 વર્ષના ધર્મેન્દ્ર કરી રહ્યા છે ખેતી, ફેન્સને આપી ફ્લાઇંગ Kiss

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી