• Home
  • Dvb
  • Dbv
  • Dharmendra Farmhouse Doing Organic Farming,ઓર્ગેનિક ખેતી કરીને સાદુ જીવન જીવી રહ્યા છે 83 વર્ષના ધર્મેન્દ્ર, શેર કર્યો નવો વીડિયો

ઓર્ગેનિક ખેતી કરીને સાદુ જીવન જીવી રહ્યા છે 83 વર્ષના ધર્મેન્દ્ર, શેર કર્યો નવો વીડિયો

Dharmendra Farmhouse Doing Organic Farming,ઓર્ગેનિક ખેતી કરીને સાદુ જીવન જીવી રહ્યા છે 83 વર્ષના ધર્મેન્દ્ર, શેર કર્યો નવો વીડિયો

divyabhaskar.com

Dec 08, 2018, 03:20 PM IST

ધર્મેન્દ્ર 83 વર્ષના થઈ ગયા છે. ત્યારે હાલ એકલવાયુ જીવન જીવી રહ્યા છે. તે પોતાના લોનાવાલા સ્થિત ફાર્મમાં ઓર્ગેનિક ખેતી કરીને સાદુ જીવન જીવી રહ્યા છે. અને અવારનવાર પોતાના વીડિયો શેર કરતા રહે છે. હાલમાં જ તેમણે એક વીડિયો પોસ્ટ કર્યો છે. અને જણાવ્યુ હતુ કે એક્ટિંગ પછીનો બીજો શોખ તેમનો ખેતી છે.

ચાહકે સેલ્ફી લેવાની ટ્રાય કરતા ભડકી સોનાક્ષી, ધક્કો મારીને ગાડીમાં બેસી ગઈ

X
Dharmendra Farmhouse Doing Organic Farming,ઓર્ગેનિક ખેતી કરીને સાદુ જીવન જીવી રહ્યા છે 83 વર્ષના ધર્મેન્દ્ર, શેર કર્યો નવો વીડિયો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી