• Home
  • Dvb
  • Dbv
  • Dhanyawad sabha Congress MLA Video,લેડી ધારાસભ્યએ મહિલા સરપંચને પાસે બેસતા ઉઠાડી, ઈશારો કરીને કહ્યું 'જમીન પર લોકો સાથે બેસો'

વાઇરલ વીડિયો / લેડી ધારાસભ્યએ મહિલા સરપંચને પાસે બેસતા ઉઠાડી, ઈશારો કરીને કહ્યું 'જમીન પર લોકો સાથે જઈને બેસો', ગામલોકોએ કહયું 'તમે માત્ર સરપંચનું નહીં આખા ગામનું અપમાન કર્યું'

Dhanyawad sabha Congress MLA Video,લેડી ધારાસભ્યએ મહિલા સરપંચને પાસે બેસતા ઉઠાડી, ઈશારો કરીને કહ્યું 'જમીન પર લોકો સાથે બેસો'

divyabhaskar.com

Mar 18, 2019, 01:16 PM IST
સોશિયલ મીડિયા પર ઓસિયાના ધારાસભ્ય દિવ્યા મદેરણાનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં ધારાસભ્ય દિવ્યા મેદરણા મહિલા સરપંચને અપમાનિત કરતી જોવા મળે છે. ધારાસભ્ય સરપંચ ચંદુ દેવીને તેમની પાસે મંચ પર બેસતાં રોકે છે અને ખુરશી છોડીને જમીન પર નીચે લોકો સાથે બેસવા માટે ઇશારાથી જણાવે છે. ધારાસભ્ય દિવ્યા મદેરણાના આવા એટીટ્યૂડથી ગભરાયને મહિલા સરપંચ જમીન પર લોકો સાથે બેસી જાય છે. આ ઘટના કેમેરામા કેપ્ચર થઈ જતાં તેનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો ઓસિયાંનાની પાસેના ખેતાસર ગામનો છે. MLA દિવ્યા મદેરણાના આવા રોફના કારણે તેની ટીકા થઇ રહી છે.
X
Dhanyawad sabha Congress MLA Video,લેડી ધારાસભ્યએ મહિલા સરપંચને પાસે બેસતા ઉઠાડી, ઈશારો કરીને કહ્યું 'જમીન પર લોકો સાથે બેસો'

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી