• Home
  • Dvb
  • Dbv
  • Delayed passenger dances for four hours,ફ્લાઈટ ચૂકી ગયેલી યુવતીએ એરપોર્ટ પર કર્યો ડાન્સ, ચાર કલાક સુધી કર્યો હટકે ટાઈમપાસ

ડાન્સ / ફ્લાઈટ ચૂકી ગયેલી યુવતીએ એરપોર્ટ પર કર્યો ડાન્સ, ચાર કલાક સુધી કર્યો હટકે ટાઈમપાસ

Delayed passenger dances for four hours,ફ્લાઈટ ચૂકી ગયેલી યુવતીએ એરપોર્ટ પર કર્યો ડાન્સ, ચાર કલાક સુધી કર્યો હટકે ટાઈમપાસ

divyabhaskar.com

Jan 17, 2019, 11:14 AM IST

એટલાન્ટા એરપોર્ટ પર એક યુવતી ફ્લાઈટ શું ચૂકી ગઈ રાતોરાત જ બાદમાં તેના હુન્નરથી સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ હતી. વાત છે કેટી ગૌલ્ડ નામની એક લૉની વિદ્યાર્થિનીની જે સંજોગોવસાત તેની ફ્લાઇટ મિસ કરી ગઈ હતી. હવે પછીની ફ્લાઈટ પણ અંદાજે ચાર કલાક બાદ હોવાથી આ સમય પસાર કરવા માટે આ ક્રિએટીવ યુવતીએ એક હટકે આઈડિયા વાપર્યો હતો.એરપોર્ટના લગભગ દરેક કોર્નર અને દરેક સુંદર સ્થળે મોબાઈલ મૂકીને ડાન્સ રેકોર્ડ કર્યો હતો જે બાદ તેણે આ ડાન્સને એડિટ કરીને એક વીડિયો મોન્ટાજ પણ બનાવ્યો હતો જે તેને તેના ટ્વિટ્ટર હેન્ડલ પર શેર કરતાં જ લોકોએ તેના આ અભિગમને વખાણ્યો હતો.જોતજોતામાં જ તેના આ વીડિયોના વ્યૂઝ લાખોમાં પહોંચ્યા હતા.

Funny: ડાન્સ કરતા કરતા નેહા કક્કડે બાળકને માર્યા તમાચા, વીડિયો થયો વાયરલ

X
Delayed passenger dances for four hours,ફ્લાઈટ ચૂકી ગયેલી યુવતીએ એરપોર્ટ પર કર્યો ડાન્સ, ચાર કલાક સુધી કર્યો હટકે ટાઈમપાસ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી