Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-1037

એક એક મોતીથી દોરા સુધી, દીપવિરના સિંધી લગ્નના આઉટફીટ આ રીતે તૈયાર કરાયા હતા

  • પ્રકાશન તારીખ29 Nov 2018
  •  

દીપિકા પાદુકોણ અને રણવિર સિંહે તેમના સિંધી લગ્નમાં જે આઉટફીટ પહેર્યા હતા. તેમાં ડિઝાઇનરની મહેનત દેખાઈ આવતી હતી. આ વેડિંગ આઉટફીટને તૈયાર કરવા ડિઝાઇનર સબ્યાસાચીએ ગોટા વર્કથી લઇને એમ્બ્રોડરી વર્ક કર્યુ હતુ. જેમાં એક એક મોતીથી દોરા સુધી કઇ રીતે કામ કરાયું તેનો મેકિંગ વીડિયો શેર કરાયો છે.

લગ્ન માટે જોધપુર પહોંચ્યા પ્રિયંકા-નિક, ઈન્ડિયન આઉટફીટમાં જોવા મળ્યા બંને સ્ટાર્સ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP