દીપિકાની નણંદે આપી પાર્ટી, રણવીર અને દીપિકાએ મન મૂકીને કર્યો ડાન્સ

Deepika Sister In Law Given Party

Divyabhaskar.com

Nov 25, 2018, 02:40 PM IST
વીડિયો ડેસ્કઃ દીપિકા પાદુકોણ અને રણવીરસિંહે નવેમ્બર મહિનાની 14-15 તારીખે લગ્ન કર્યા. આ લગ્ન પછી બંનેએ બેંગલુરુમાં તેમની રિશેપ્સન રાખ્યું હતું. તાજેતરમાં જ દીપિકાની નણંદે તેના ભાભીને મુંબઈની ગ્રાંડ હયાત હૉટેલમાં પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં રણવીર અને દીપિકાએ સાથે ડાન્સ પણ કર્યો હતો. નોંધનીય છે કે, આવતી 28 નવેમ્બરે મુંબઈમાં દીપવીરનું બીજું રિસેપ્શન પણ યોજાવાનું છે.

X
Deepika Sister In Law Given Party

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી