Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2342

આ એક્સરસાઇઝ કરે છે દીપિકા પાદુકોણ, ફીટ રહેવા પાછળનું છે રહસ્ય

  • પ્રકાશન તારીખ15 Feb 2019
  •  

દીપિકા પાદુકોણ હાલ પોતાની અપકમિંગ ફિલ્મ છપાકની શૂટિંગમાં વ્યસ્ત છે, દીપિકા ઈન્ડસ્ટ્રીની સૌથી ફીટ એક્ટ્રેસિસમાંની એક છે. તે વજન કંટ્રોલ રાખવા ખાસ એક્સરસાઇઝ કરે છે, જે તમે પણ ફોલો કરી શકો છો, દીપિકા કાર્ડિયો, વેટ ટ્રેનિંગ, ડાન્સ, યોગા અને પિલાટે સાથે રનિંગ પણ કરી રહી છે. રનિંગથી હાર્ટની બીમારીની સાથે શુગર અને બીજી ઘણી પ્રૉબ્લેમ્સ દૂર કરી શકો છો.

નવા લૂકમાં જોવા મળી સલમાન ખાનની હિરોઈન, ઓળખવી થઈ મુશ્કેલ, હોલિવૂડ સેલેબ કિમ કર્દાશિયન જેવો લૂક આપ્યો

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP