Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1140

લગ્નના છ મહિના બાદ દીપિકા બનશે તમારા બાળકની માતા? રિપોર્ટરના સવાલ પર રણવિરે આપ્યો આ જવાબ

  • પ્રકાશન તારીખ05 Dec 2018
  •  

રણવિર સિંહ લગ્ન બાદ તરત જ પોતાની અપકમિંગ સિમ્બાના પ્રમોશનમાં વ્યસ્ત થઈ ગયો છે. હાલમાં જ તે ટ્રેલર રિલીઝની પ્રેસ કોન્ફરન્સમાં જોવા મળ્યો. જ્યાં તે એકદમ કૂલ અંદાજમાં જોવા મળ્યો. રિપોર્ટરે રણવિરને જૂનો ઈન્ટરવ્યૂ યાદ અપાવતા પૂછ્યુ કે શું દીપિકા લગ્ન પછી છ મહિનામાં તમારા બાળકની માતા બનશે? જે સાંભળી રણવિર હસી પડ્યો હતો. તો રોહિત, કરણ અને સારા ચોંક્યા હતા.

પ્રિયંકાના પહેલાં રિસેપ્શનનો પૂરો વીડિયો, વડાપ્રધાન મોદીએ કપલને શુભેચ્છા પાઠવી

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP