Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2845

પત્નિ અને તેનું સ્ટેચ્યૂ જોઈને કન્ફ્યૂઝ થઈ ગયો રણવિર સિંહ, કરી લીધી Kiss

  • પ્રકાશન તારીખ16 Mar 2019
  •  

લંડનના મેડમ તુસાદ મ્યૂઝિયમમાં દીપિકા પાદુકોણનું સ્ટેચ્યૂ પણ લાગી ગયુ છે. આ ઈવેન્ટ સાથે જોડાયેલા કેટલાંક વીડિયો અને ફોટોઝ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. જેના એક વીડિયોમાં રણવિર, દીપિકા બંનેના માતા પિતા સાથે આ સ્ટેચ્યૂ જોવા લંડનમાં સાથે જોવા મળે છે. પત્ની અને તેનું સ્ટેચ્યૂ બંનેને જોઈને રણવિર કન્ફ્યૂઝ થઈ જાય છે.

એક્ટ્રેસ મિનિષા લાંબાએ પાણીમાં લગાવી આગ, બ્લેક બિકિનીમાં છવાયો સ્વેગ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP