Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-778

સંગીત-મહેંદી સેરેમનીમાં રણવિર-દીપિકાના ડાન્સની ધમાલ, લાખ મનાઈ છતાં સામે આવ્યો વીડિયો

  • પ્રકાશન તારીખ14 Nov 2018
  •  

ઇટાલીના લેક કોમોમાં રણવિર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્ન સાથે જોડાયેલી ઇવેન્ટ શરૂ થઇ ગઇ છે. 13 નવેમ્બરે આ કપલની સંગીત અને મહેંદી સેરેમની યોજાઇ હતી. સંગીતમાં રોમેન્ટિક, ગઝલ, પંજાબી અને સૂફી ગાયન વગાડવામાં આવ્યા હતા. રણવીરે ઢોલ પર ડાન્સ કર્યો હતો. એક્ટરે સ્પેશ્યલ પરફોર્મન્સ પણ આપ્યુ હતું. સિંગર હર્ષદીપ કૌરે પોતાના કેટલાક હિટ ગાયન ગાયા હતા. જેમાં કબીરા, દિલબરો, મનમર્જિયા સામેલ હતા. આ સિવાય મહેંદી ની મહેંદી, કાલા શા કાલા, મહેંદી હે રચને વાલી, ગુડનાલ ઇશ્ક મિઠા જેવા ટ્રેક પણ વગાડવામાં આવ્યા હતા.રાતમાં સંગીત સેરેમની યોજવામાં આવી હતી. જેમાં દીપિકાએ સફેદ તો રણવિરે બ્લેક રંગના આઉટફિટ પહેર્યાં હતાં.

યુવતીનો બેલે ડાન્સ જોઇને સલમાન ખાનનું મોં ખુલ્લુ જ રહી ગયુ, ચડી ગયો ખુરશી પર

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP