Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-815

નવી દુલ્હનના સ્વાગતમાં રણવિરે સજાવ્યું પોતાનું ઘર, DeepVir રહેશે આ ડ્રીમ હોમમાં

  • પ્રકાશન તારીખ16 Nov 2018
  •  

દીપિકા પાદુકોણ અને રણવિર સિંહ કોંકણી અને સિંધી રિત રિવાજથી લગ્ન કરીને પતિ પત્ની બની ગયા છે. બંને હાલ ઈટલીમાં છે અને 18 નવેમ્બરના મુંબઈ પરત ફરશે. રણવિરે પોતાની નવી દુલ્હનના સ્વાગત માટે તેના ઘરને પણ દુલ્હનની જેમ સજાવ્યુ છે. માત્ર ઘર જ નહીં પણ આખી સોસાયટીને ડેકોરેટ કરી છે. દિવાલો પર ફૂલો અને લાઇટ્સ ગોઠવી છે, જ્યારે ઘરની બહારના વૃક્ષો પણ લાઇટ્સથી ઝળહળી ઉઠ્યા છે.

આ ફોટોશૂટ દરમિયાન પહેલીવાર જોવા મળી હતી રણવિર-દીપિકાની ઈન્ટિમેટ કેમેસ્ટ્રી

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP