• Home
  • Dvb
  • Dbv
  • Deepika Padukone Ranveer Singh At Siddhivinayak Temple With Family,લગ્ન બાદ સિદ્ધિવિનાયક પહોંચ્યા દીપિકા રણવિર, માથામાં સિંદૂર અને લાલ ચૂડામાં નવીનવેલી દુલ્હન લાગી મસ્તાની

લગ્ન બાદ સિદ્ધિવિનાયક પહોંચ્યા દીપિકા-રણવિર, માથામાં સિંદૂર અને લાલ ચૂડામાં નવીનવેલી દુલ્હન લાગી મસ્તાની

Deepika Padukone Ranveer Singh At Siddhivinayak Temple With Family,લગ્ન બાદ સિદ્ધિવિનાયક પહોંચ્યા દીપિકા-રણવિર, માથામાં સિંદૂર અને લાલ ચૂડામાં નવીનવેલી દુલ્હન લાગી મસ્તાની

divyabhaskar.com

Dec 01, 2018, 10:40 AM IST

દીપિકા પાદુકોણ અને રણવિર સિંહ લગ્ન બાદ મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. દીપવિર પોતાની ફેમિલિ સાથે અહીં આવ્યો હતો. ંબંનેએ મેચિંગ આઉટફીટ પહેર્યા હતા. દીપિકાએ અહીં માથામાં સિંદૂર અને હાથમાં લાલ ચૂડો પહેર્યો હતો, બંનેને જોવા ચાહકોની ભીડ ઉમટી હતી. અહીં બંનેની ફેમિલિની બૉન્ડિંગ પણ જોવા મળી.

16,000 કલાકમાં તૈયાર થયો હતો દીપિકાના મુંબઈ રિસેપ્શનનો ડ્રેસ

X
Deepika Padukone Ranveer Singh At Siddhivinayak Temple With Family,લગ્ન બાદ સિદ્ધિવિનાયક પહોંચ્યા દીપિકા-રણવિર, માથામાં સિંદૂર અને લાલ ચૂડામાં નવીનવેલી દુલ્હન લાગી મસ્તાની

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી