• Home
  • Dvb
  • Dbv
  • 'છપાક'ના સેટ પરથી વધુ એક વીડિયો વાઇરલ, ઑટોમાં જોવા મળી દીપિકા પાદુકોણ,deepika padukone chhapaak film set shoot video leak

વાઇરલ વીડિયો / 'છપાક'ના સેટ પરથી વધુ એક વીડિયો વાઇરલ, ઑટોમાં જોવા મળી દીપિકા પાદુકોણ

'છપાક'ના સેટ પરથી વધુ એક વીડિયો વાઇરલ, ઑટોમાં જોવા મળી દીપિકા પાદુકોણ,deepika-padukone-chhapaak-film-set-shoot-video-leak

divyabhaskar.com

Apr 18, 2019, 11:51 AM IST

દીપિકા પાદુકોણ હાલ દિલ્હીમાં પોતાની અપકમિંગ ફિલ્મ છપાકનું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મ એસિડ અટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલની સાચી ઘટના પર આધારિત છે. અત્યાર સુધીમાં દીપિકા પાદુકોણના ઘણાં લૂક અને વીડિયો સામે આવી ચૂક્યા છે. જેનો વધુ એક સેટ પરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ વીડિયોમાં દીપિકા સાથે વિક્રાંત મેસી પણ છે. દીપિકા લાલ દુપટ્ટા અને બ્રાઉન કુર્તામાં એક સામાન્ય યુવતી લાગી રહી છે. જેઓ સામાન સાથે બે ઓટોમાં આવે છે.

દેવદાસથી લઈને કલંક સુધી, હીટ રહ્યો માધુરીનો રૉયલ લૂક, કર્લી હેરના મૉર્ડન લૂક કરતા ટ્રેડિશનલ માધુરી વધુ છવાઈ

X
'છપાક'ના સેટ પરથી વધુ એક વીડિયો વાઇરલ, ઑટોમાં જોવા મળી દીપિકા પાદુકોણ,deepika-padukone-chhapaak-film-set-shoot-video-leak

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી