Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1226

ઈશા અંબાણીના સંગીતમાં ન્યૂલી વેડિંગ કપલ દીપિકા-રણવિરે 'છોગાડા' સોંગ પર કર્યો ડાન્સ

  • પ્રકાશન તારીખ10 Dec 2018
  •  
ઈશા અંબાણીની પ્રી-વેડિંગ સેરેમનીમાં ન્યૂલી વેડિંગ કપલ દીપિકા પાદુકોણ અને રણવિર સિંહે ધમાલ મચાવી હતી. દીપિકાએ છોગાડા તારા..સોંગ પર ડાન્સ કર્યો હતો. તો રણવિર સિંહ પણ મસ્તીના મૂડમાં દેખાયો હતો. ઢોલના તાલે દીપવિરનો ડાન્સ લોકોએ પસંદ કર્યો હતો. બીજી બાજુ ડાન્સમાં કરન જોહર પણ પાછળ રહ્યો ન હતો. ઈશા અને કરને બોલ ચૂડિયા..પર ઠુંમકાં લગાવ્યા હતા.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP