• Home
  • Dvb
  • Dbv
  • deepika and ranveer singh matching their outfit and went to bangalore for reception,ફોટોગ્રાફર્સે દીપિકાને ભાભીજી કહીને બોલાવતા ખડખડાટ હસી 'મસ્તાની', ગળામાં મંગલસુત્ર અને હાથમાં ચૂડલા સાથે લાગી મસ્ત

ફોટોગ્રાફર્સે દીપિકાને ભાભીજી કહીને બોલાવતા ખડખડાટ હસી 'મસ્તાની', ગળામાં મંગલસુત્ર અને હાથમાં ચૂડલા સાથે લાગી મસ્ત

deepika and ranveer singh matching their outfit and went to bangalore for reception,ફોટોગ્રાફર્સે દીપિકાને ભાભીજી કહીને બોલાવતા ખડખડાટ હસી 'મસ્તાની', ગળામાં મંગલસુત્ર અને હાથમાં ચૂડલા સાથે લાગી મસ્ત

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ તથા રણવિર સિંહનું પહેલું રિસેપ્શન 21 નવેમ્બરના રોજ બેંગાલુરૂમાં છે.

divyabhaskar.com

Nov 20, 2018, 02:49 PM IST

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ તથા રણવિર સિંહનું પહેલું રિસેપ્શન 21 નવેમ્બરના રોજ બેંગાલુરૂમાં છે. દીપિકા તથા રણવિર 20 નવેમ્બરના રોજ સવારે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યાં હતાં. નોંધનીય છે કે બંનેએ 14-15 નવેમ્બરના રોજ લેકકોમોમાં લગ્ન કર્યાં હતાં.દીપિકા તથા રણવિર સિંહે મેચિંગ વ્હાઈટ આઉટફિટ પહેર્યાં હતાં. બંનેએ ડિઝાઈનર સબ્યાસાચીના ડિઝાઈનરવેર પહેર્યાં હતાં. દીપિકાના હાથામાં લગ્નચૂડો તથા ગળામાં મંગળસૂત્ર હતું પરંતુ તેણે ચાંદલો કે સેંથામાં સિંદૂર પૂર્યું નહોતું. એરપોર્ટ પર બંનેએ મીડિયાને પોઝ પણ આપ્યા હતાં. જેમાં દીપિકા-રણવિર ઘણાં જ ખુશ-ખુશાલ જોવા મળતાં હતાં.

અર્જૂન કપૂરને સેક્સ લાઇફ પર સવાલ કરતા બોલ્યો 'બાજુમાં નાની બહેન બેઠી છે'

X
deepika and ranveer singh matching their outfit and went to bangalore for reception,ફોટોગ્રાફર્સે દીપિકાને ભાભીજી કહીને બોલાવતા ખડખડાટ હસી 'મસ્તાની', ગળામાં મંગલસુત્ર અને હાથમાં ચૂડલા સાથે લાગી મસ્ત

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી