Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-286

Bigg Boss 12: બિહારી બાબુ દીપક ઠાકુરના કારણે રડવા લાગી દીપિકા, માંડ માંડ છાની રહી

  • પ્રકાશન તારીખ20 Sep 2018
  •  

બિગ બોસના ઘરમાં કોમનર કન્ટેસ્ટન્ટ બનીને આવેલા ભોજપુરી સિંગર દીપક ઠાકુર ઘરના તમામ સદસ્યોને તેના ફની અંદાજથી એન્ટરટેઇન કરી રહ્યા છે. પરંતુ આ વખતે તેના ગીત ગાવાથી ટીવી એક્ટ્રેસ દીપિકા કક્કર રડવા લાગી, દીપકે ફિલ્મ બોર્ડરનું સંદેશે આતે હૈ ગાતા જ દીપિકા ઈમોશનલ થઈ હતી. દીપિકા તેને બીજુ ગીત ગાવા કહે છે પરંતુ દીપક ગાવાનું કન્ટીન્યૂ રાખે છે અને અંતે દીપિકા રડવા લાગે છે. બાદમાં દીપિકાને હસાવવા દીપક લૈલા ઓ લૈલા ગીત ગાય છે.

નિશાળે ગુલ્લી મારતા સાહેબ વઢ્યાં, ટાબરિયાએ ભાવુક થઈને 'મસ્ત' સ્ટોરી સંભળાવી ગોટે સાહેબને ચડાવી દીધા

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP