• Home
  • Dvb
  • Dbv
  • અમેરિકન યુવતીએ પંજાબી સોંગ પર કર્યો નાગિન ડાન્સ, સાડી અને વેસ્ટર્ન ડ્રેસમાં અલગ જ સ્ટાઇલ,deep brar nagin dance video on badshah song

નાગિન ડાન્સ / અમેરિકન યુવતીએ પંજાબી સોંગ પર કર્યો નાગિન ડાન્સ, સાડી અને વેસ્ટર્ન ડ્રેસમાં અલગ જ સ્ટાઇલ

અમેરિકન યુવતીએ પંજાબી સોંગ પર કર્યો નાગિન ડાન્સ, સાડી અને વેસ્ટર્ન ડ્રેસમાં અલગ જ સ્ટાઇલ,deep-brar-nagin-dance-video-on-badshah-song

divyabhaskar.com

Apr 02, 2019, 02:29 PM IST

બોલિવૂડનો ફિવર માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ ચડ્યો છે. તે પછી બાદશાહ હોય કે સપના ચૌધરી દરેક સિંગરની સ્ટાઇલ અમેરિકામાં રહેતા લોકો પણ કોપી કરે છે. અમેરિકામાં રહેતી અને મૂળ ભારતીય એવી દીપ બરાર તેના ડાન્સના લીધે સોશિયલ મીડિયામાં પોપ્યુલર છે. દીપના આ નવા નાગિન ડાન્સ વીડિયોએ યુટ્યુબ પર ધમાલ મચાવી છે.

બોલ્ડ ડ્રેસના કારણે ઉડી સલમાનની હિરોઈનની મજાક, સિલ્વર ગાઉનમાં ક્લીવેજ કરી શૉઓફ

X
અમેરિકન યુવતીએ પંજાબી સોંગ પર કર્યો નાગિન ડાન્સ, સાડી અને વેસ્ટર્ન ડ્રેસમાં અલગ જ સ્ટાઇલ,deep-brar-nagin-dance-video-on-badshah-song

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી