• Home
  • Dvb
  • Dbv
  • સિંગર દર્શન રાવલે જણાવી 'છોગાળા તારા' સોંગ પાછળની આખી કહાની, સલમાન ખાને આ કારણે પસંદ કર્યું'તુ,Darshan Raval Special interview

સિંગર દર્શન રાવલે જણાવી 'છોગાળા તારા' સોંગ પાછળની આખી કહાની, સલમાન ખાને આ કારણે પસંદ કર્યું'તુ સોંગ

સિંગર દર્શન રાવલે જણાવી 'છોગાળા તારા' સોંગ પાછળની આખી કહાની, સલમાન ખાને આ કારણે પસંદ કર્યું'તુ,Darshan Raval Special interview

સિંગર દર્શન રાવલ હાલ અમદાવાદ પોતાના મ્યૂઝિક વીડિયોના પ્રમોશન માટે આવ્યો હતો.

divyabhaskar.com

Oct 27, 2018, 04:07 PM IST

સિંગર દર્શન રાવલ હાલ અમદાવાદ પોતાના મ્યૂઝિક વીડિયોના પ્રમોશન માટે આવ્યો હતો. દર્શનનું ન્યૂ આલ્બમ સોંગ 'દો દિન' આવી રહ્યું છે. દર્શનનો આ પહેલો ડાન્સ મ્યૂઝિક વીડિયો છે, જેમાં તેણે પહેલી વાર સોંગમાં ડાન્સ કર્યો છે અને અવાજ પણ આપ્યો છે. આ માટે તેણે એક મહિના સુધી ડાન્સ પ્રેક્ટિસ કરી હતી. બોલિવૂડમાં હિમેશ રેસમિયાએ બ્રેક આપતા આગળ વધ્યો. દર્શને પ્રેમ રતન ધન પાયોના એક સોંગ, ખિંચ મેરી ફોટો, તેરા સુરૂરના બે સોંગમાં અવાજ આપ્યો છે. દર્શન રાવલનું "છોગાળા તારા' ઘણું જ પોપ્યુલર થયું છે, તેણે ઈન્ટરવ્યૂમાં આ સોંગની આખી કહાની જણાવી હતી.

દોઢસોના કિલો જામફળ સાંભળી ચોંકી ગયો ટીવી એક્ટર, માત્ર 2 જામફળ લઈને રવાના થયો

X
સિંગર દર્શન રાવલે જણાવી 'છોગાળા તારા' સોંગ પાછળની આખી કહાની, સલમાન ખાને આ કારણે પસંદ કર્યું'તુ,Darshan Raval Special interview

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી