• Home
  • Dvb
  • Dbv
  • dangerous myth to tie on poll with rope at 40 feet and turn around in guna, madhya pradesh

ઘાતક પરંપરા / આસ્થાનાં નામે જીવને જોખમમાં મૂકે છે લોકો, મન્નત પૂરી થતાં 40 ફૂટ ઊંચે દોરડાથી બાંધીને પંખાની જેમ ગોળ ફેરવાય છે, સેંકડો લોકો માણે છે અનોખો આનંદ

dangerous myth to tie on poll with rope at 40 feet and turn around in guna, madhya pradesh

divyabhaskar.com

Mar 25, 2019, 01:34 PM IST
મધ્યપ્રદેશની અનોખી પણ ઘાતક પરંપરાનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં મન્નત પૂરી થવાથી 40 ફૂટ ઊંચે દોરડાથી બાંધીને વ્યક્તિને ફેરવવામાં આવે છે. દેવી-દેવતાને પ્રસન્ન કરવા માટે અનોખો રિવાજ વર્ષોથી ચાલ્યો આવે છે. આ પરંપરા નિભાવવામાં લોકો નજીકથી પસાર થઈ રહેલાં હાઈ ટેન્શન વાયરની પણ અવગણના કરે છે.આસ્થાનાં નામે લોકો જીવને જોખમમાં મૂકે છે.
X
dangerous myth to tie on poll with rope at 40 feet and turn around in guna, madhya pradesh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી