• Home
  • Dvb
  • Dbv
  • ડાન્સ કરતાં કરતાં આવ્યું મોત, સ્ટેજ પર જ છોકરી ઢળી પડી, લોકોની નજર સામે સેકન્ડોમાં જ ખેલ ખતમ,Dancing in dance competition girl's death in mumbai

ડાન્સ કરતાં કરતાં આવ્યું મોત, સ્ટેજ પર જ છોકરી ઢળી પડી, લોકોની નજર સામે સેકન્ડોમાં જ ખેલ ખતમ

ડાન્સ કરતાં કરતાં આવ્યું મોત, સ્ટેજ પર જ છોકરી ઢળી પડી, લોકોની નજર સામે સેકન્ડોમાં જ ખેલ ખતમ,Dancing in dance competition girl's death in mumbai

મુંબઈના કાંદિવલીમાં બીજેપી આયોજીત કાર્યક્રમમાં ડાન્સ કોમ્પિટીશન દરમિયાન એક 13 વર્ષની બાળાનું મોત થયુ હતુ.

divyabhaskar.com

Nov 28, 2018, 02:07 PM IST

મુંબઈના કાંદિવલીમાં બીજેપી આયોજીત કાર્યક્રમમાં ડાન્સ કોમ્પિટીશન દરમિયાન એક 13 વર્ષની બાળાનું મોત થયુ હતુ. તે સ્ટેજ પર ડાન્સ કરતી હતી અને અચાનક નીચે પડી ગઈ. પહેલાં તો લોકોને લાગ્યુ કે તે બેહોશ થઈ છે. પરંતુ હોસ્પિટલ લઈ જવાતા ડૉક્ટર્સે તેને મૃત ઘોષિત કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ગમે તે થાય ચૂંટણી તો જીતવી જ છે, મત માટે નેતાઓએ આવું પણ કર્યું

X
ડાન્સ કરતાં કરતાં આવ્યું મોત, સ્ટેજ પર જ છોકરી ઢળી પડી, લોકોની નજર સામે સેકન્ડોમાં જ ખેલ ખતમ,Dancing in dance competition girl's death in mumbai

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી