• Home
  • Dvb
  • Dbv
  • viral video of dabbang girls beating and threating another girl of kangda, himachal pradesh

પહેલાં મારી થપ્પડ, પછી ગંદી ગાળો આપી મોબાઈલમાં કેપ્ચર થઈ છોકરીઓની ગુંડાગીરી

viral video of dabbang girls beating and threating another girl of kangda, himachal pradesh

divyabhaskar.com

Dec 18, 2018, 12:08 PM IST

કાંગડા

સુલેહ ક્ષેત્રની એક કોલેજની વિદ્યાર્થીનીઓની મારપીટ અને ગુંડાગીરીનો વીડિયો હાલ વાઈરલ થઈ રહ્યો છે. મોબાઈલ વીડિયોમાં બે યુવતીઓ પહેલાં એક છોકરીને થપ્પડ મારે છે, પછી તેની સાથે ગાળાગાળી કરે છે.

બે યુવતીઓની વાતો પરથી અંદાજ લગાવી શકાય છે કે, તેઓ જેને મારે છે તે યુવતીએ તે બંને યુવતીઓ વિશે અફવાઓ ફેલાવી બદનામ કરી હતી. જ્યારે ત્રીજી યુવતી વારંવાર એમ કહી રહી છે કે, તેણે કોઈનાં વિશે કંઈ જ કહ્યું નથી.

X
viral video of dabbang girls beating and threating another girl of kangda, himachal pradesh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી