જુગાડ / વાઈરલ થયો અનોખા ટ્યૂટરનો વિડિયો, દિકરીને હોમવર્ક કરાવવા કર્યો આવો જુગાડ

cute video goes viral Father trains pet dog

Divyabhaskar

Mar 18, 2019, 06:53 PM IST

ચીનના ગુઝોઉઁ પ્રાંતનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક બાળકી જ્યારે હોમવર્ક કરી રહી હોય છે ત્યારે તેની પાસે જ માથા પર જ એક ડોગ ઉભો રહેલો દેખાઈ રહ્યો છે. લોકોમાં પણ આ વીડિયોએ કૂતુહલ સર્જ્યું હતું જે બાદ જ્યારે આખી ઘટના પ્રકાશમાં આવી ત્યારે તો લોકોને વધુ એક આંચકો લાગ્યો હતો. વાત જાણે એમ હતી કે બાળકીના પિતાએ તેમના ઘરમાં આ ડોગ પાળ્યો હતો જે બાદ તે બાળકી આખો દિવસ તેના સાથે જ રમતી હતી અને ભણતી પણ નહોતી જે બાદ કંટાળેલા પિતાએ જે રસ્તો અપનાવ્યો હતો તેનું પરિણામ પણ જોરદાર મળ્યું હતું. જોઈ લો આ વીડિયોમાં કે એવો તો તે કેવો જુગાડ તેના પિતાએ કર્યો હતો કે તે બાળકી પણ કહ્યા વગર જ હોમવર્ક કરવા લાગી હતી.

‘દિવ્ય ભાસ્કર’ની ન્યૂઝ એપ લૉન્ચ, ડાઉનલોડ કરો અને મેળવો તમારા રૂ. 1500નાં વાઉચર્સ. એપ શેર કરો અને ‘શેર એન્ડ વિન’ યોજનામાં જીતવાની તક મેળવો. નવી એપમાં ભાસ્કર જૂથનાં તમામ ઈ-પેપરનો ફ્રી એક્સેસ મેળવો. ક્લિક કરો અહી

X
cute video goes viral Father trains pet dog

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી