Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2361

'કોઈ અમારા સુખ-ચેન છીનવી રહ્યું છે, દેશવાસીઓ તેમને છોડશો નહીં', પુલવામા હુમલામાં શહીદ જવાનનો છેલ્લો વીડિયો વાઇરલ

  • પ્રકાશન તારીખ16 Feb 2019
  •  
રાજસમંદના શહીદ નારાયણલાલ ગુર્જરનો એક આતંકી હુમલા પહેલાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં કોઈ આપણા જવાનોના સુખ-ચેન છીનવી લેતું હોવાની વાત કરે છે. શહીદ ગુર્જર કહી રહ્યા છે કે, 'દેશવાસીઓ એવા શખ્સો શોધી તમે તેમને સજા આપો'. ઉલ્લેખનીય છે કે, પુલવામામાં થયેલ CRPFની બસ પરના હુમલામાં નારાયણલાલ ગુર્જર શહીદ થયા છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP