Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1865

ચાલતી કાર પર ચઢીને યુવતીઓએ કરી આવી હરકત, અન્ય યુવતીએ બારીમાંથી લટકી બનાવ્યો વીડિયો

  • પ્રકાશન તારીખ17 Jan 2019
  •  
સેન્ટ લુઈસના રોડ પર નંબર પ્લેટ વગરની કાર પર ચડીને બે યુવતીઓએ કરેલી આવી હરકતનો વીડિયો વાઈરલ થયો હતો. ઓફિસ જઈ રહેલી જેકી નામની યુવતીએ જ્યારે જોયું કે બે યુવતીઓ કારના ઉપરના ભાગે ચઢીને અલગ અલગ મૂવ્સ સાથે ડાન્સ કરી રહી છે તો સાથે જ અન્ય એક ત્રીજી મહિલા કારની બારીમાંથી બહાર લટકીને તેમનો આવો જોખમી ડાન્સ રેકોર્ડ પણ કરી રહી છે. કારમાં સવાર યુવતીઓનું આ બેવકૂફી ભરેલું કારનામુ તેણે રેકોર્ડ કરીને તેના ફેસબૂક અકાઉન્ટમાં શેર કર્યું હતું. જે જોતજોતામાં જ વાઈરલ થયું હતું. જો કે બાદમાં પોલીસે પણ આ નંબર પ્લેટ વગરની કારના છાપરે ચડીને યુવતીઓએ કરેલા ડાન્સિંગ કારનામા પર તપાસ હાથ ધરી હતી. સાથે જ કેટલાક યુઝર્સે તો આ વીડિયો રેકોર્ડ કરીને અપલોડ કરનાર યુવતીને પણ ટ્રોલ કરી હતી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP