• Home
  • Dvb
  • Dbv
  • Couple recreates ‘Kuch Kuch Hota Hai’ for social media platform and its going viral

ડાન્સ / વાઈરલ થયું કુછ કુછ હોતા હૈનું આ વર્ઝન, કોપી કરવામાં કોઈ કચાશ જ નથી રાખી

Couple recreates ‘Kuch Kuch Hota Hai’ for social media platform and its going viral

divyabhaskar.com

Mar 30, 2019, 05:42 PM IST
સોશિયલ મીડિયામાં શાહરૂખખાનની ફિલ્મ કુછ કુછ હોતા હૈના ટાઈટલ સોંગનો ક્રેઝ આજે પણ બરકરાર છે. ઈન્ડોનેશિયાના કપલે તેનું એક મજેદાર વર્ઝન તૈયાર કર્યું હતું જે લોકોને એટલું બધું પસંદ આવ્યું હતું કે તેમણે તો આ લોકોની તારીફ કરીને બંને સોંગના વિઝ્યૂલાઈઝેશનને પણ મર્ઝ કરીને એક અલગ જ વીડિયો બનાવ્યો હતો. આ કપલે સોંગની એક એક ફ્રેમને ફોલો કરીને તેનું પિક્ચરાઈઝેશન કર્યું હતું. આખા સોંગમાં જો સૌથી વધુ ધ્યાન કોઈએ ખેંચ્યું હોય તો તેમના કોસ્ચ્યુમે કેમ કે આ લોકોએ પણ એવા જ કોસ્ચ્યુમ પહેર્યા છે જે મૂળ સોંગમાં શાહરૂખ, કાજલ અને રાની મુખર્જીએ પહેર્યા હતા.
X
Couple recreates ‘Kuch Kuch Hota Hai’ for social media platform and its going viral

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી