• Home
  • Dvb
  • Dbv
  • Couple escape from fire on 25th floor in China,બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, 25મા માળે ફસાયેલા કપલે આ રીતે બચાવ્યો પોતાનો જીવ

દિલધડક રેસ્ક્યૂ / બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, 25મા માળે ફસાયેલા કપલે આ રીતે બચાવ્યો પોતાનો જીવ

Couple escape from fire on 25th floor in China,બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, 25મા માળે ફસાયેલા કપલે આ રીતે બચાવ્યો પોતાનો જીવ

divyabhaskar.com

Feb 14, 2019, 02:30 PM IST

ચીનના શેડાંગ પ્રાંતમાં આવેલી એક બહુમાળી ઈમારતમાં કોઈ કારણોસર ભીષણ આગ લાગી હતી. 25મા માળે લાગેલી આ આગ એટલી વિકરાળ હતી કે અંદર રહેલું કપલ પણ મેઈન ડોરથી બહાર નીકળી શક્યું નહોતું. રેસ્ક્યુની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી પણ આગ ધીરે ધીરે બેકાબૂ થઈ રહી હોવાથી આ કપલે બચવા માટે જીવલેણ સાબિત થાય તેવો રસ્તો પસંદ કર્યો હતો. જે જોઈને જ નીચે રહેલા બધાનું હૃદય ધબકારો ચૂકી ગયું હતું. આ કપલે તેમના જીવના જોખમે 25મા માળની બાલ્કનીની પાછળની બાજુથી લટકીને 24મા માળ સુધી પહોંચી જવાની હિંમત કરી હતી. જો સ્હેજ પણ ચૂક થાત તો બંને જણ ત્યાંથી સીધા જ નીચે પટકાઈ શકતાં હતાં. સદનસીબે તેમને સહીસલામત રીતે નીચે પહોંચવામાં સફળતા મળી હતી. તેમની આ જીવ સટોસટ બાજીનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે.

'સોનુ કે ટીટુ કે સ્વીટી' ફેમ એક્ટ્રેસ રેમ્પ વૉક સમયે ગોથું ખાઈ ગઈ, છતાં કોન્ફિડેન્સ સાથે કેટ વૉક કર્યું

X
Couple escape from fire on 25th floor in China,બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, 25મા માળે ફસાયેલા કપલે આ રીતે બચાવ્યો પોતાનો જીવ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી