• Home
  • Dvb
  • Dbv
  • બાઇક રેસમાં ચાલુ બાઇકે ટ્રેક પર ઝઘડી પડ્યાં બે બાઇકર્સ, રેસ જીતવા જાણી જોઇને કર્યું એક્સિડન્ટ,costa rica national motorbike championship marion calvo clashed with jorge martinez

અજીબોગરીબ / બાઇક રેસમાં ચાલુ બાઇકે ટ્રેક પર ઝઘડી પડ્યાં બે બાઇકર્સ, રેસ જીતવા જાણી જોઇને કર્યું એક્સિડન્ટ

બાઇક રેસમાં ચાલુ બાઇકે ટ્રેક પર ઝઘડી પડ્યાં બે બાઇકર્સ, રેસ જીતવા જાણી જોઇને કર્યું એક્સિડન્ટ,costa-rica-national-motorbike-championship-marion-calvo-clashed-with-jorge-martinez

divyabhaskar.com

Mar 27, 2019, 12:21 PM IST

કોસ્ટા રિકા નેશનલ મોટરબાઇક ચેમ્પિયનશિપ રેસમાં કંઇક એવુ થયુ કે બે બાઇકર્સ પર બેન લાગી ગયો. રાઇડર જોર્જ માર્ટિનેસ અને મેરિઓન કાલ્વો ટ્રેક પર જ ઝઘડી પડ્યાં. એક બાઇકરે બીજા બાઇકરને ચાલુ ગાડીમાં જોરથી ટક્કર મારી. તેને થયું કે આ એક્સિડન્ટથી તે બાઇકર રેસમાંથી બહાર થઈ જશે, પરંતુ એવુ થયુ નહીં અને તે બાઇકરનું બાઇક હાથમાંથી છૂટી ગયુ અને તે બીજા બાઇકની પાછળની સીટ પર લટકી ગયો.

સાસરીયાઓ સાથે બૉટ પર બેબોના સોંગ 'તારીફા' પર નાચી પ્રિયંકા ચોપરા, હાલ મિયામી બીચ પર હોલિડે એન્જોય કરી રહ્યું છે જોનાસ ફેમિલિ

X
બાઇક રેસમાં ચાલુ બાઇકે ટ્રેક પર ઝઘડી પડ્યાં બે બાઇકર્સ, રેસ જીતવા જાણી જોઇને કર્યું એક્સિડન્ટ,costa-rica-national-motorbike-championship-marion-calvo-clashed-with-jorge-martinez

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી