• Home
  • Dvb
  • Dbv
  • Corn machine video,ઇલેક્ટ્રીક ડ્રીલથી મકાઈના ડોડામાંથી દાણા છૂટ્ટા પાડી શકાય, જોઈ લો કેવી રીતે

ઇલેક્ટ્રીક ડ્રીલથી મકાઈના ડોડામાંથી દાણા છૂટ્ટા પાડી શકાય, જોઈ લો કેવી રીતે

Corn machine video,ઇલેક્ટ્રીક ડ્રીલથી મકાઈના ડોડામાંથી દાણા છૂટ્ટા પાડી શકાય, જોઈ લો કેવી રીતે

મકાઈના ડોડામાંથી દાણા કાઢવા એ કંટાળાજનક કામ છે. તેમાં પણ દેશી ડોડામાંથી દાણા કાઢવા એ કપરૂ પણ છે.

divyabhaskar.com

Nov 20, 2018, 05:49 PM IST

મકાઈના ડોડામાંથી દાણા કાઢવા એ કંટાળાજનક કામ છે. તેમાં પણ દેશી ડોડામાંથી દાણા કાઢવા એ કપરૂ પણ છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ઈલેક્ટ્રીક ડ્રીલથી ડોડામાંથી દાણા કાઢી શકાય છે. ડ્રીલમાં આગળ ડોડો ભરાવી એક પાઇપમાં નાખવામાં આવે છે અને ડ્રીલ ચાલુ કરતા જ બીજા છેડે દાણા છૂટ્ટા પડે છે.

'બલૂન ફેસ્ટિવલ'માં આકાશમાં ફૂટ્યો આગનો ફુગ્ગો, વાયરલ થયો ખતરનાક વીડિયો

X
Corn machine video,ઇલેક્ટ્રીક ડ્રીલથી મકાઈના ડોડામાંથી દાણા છૂટ્ટા પાડી શકાય, જોઈ લો કેવી રીતે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી