નૂડલ્સ ડાન્સ / સુંદર યુવતી ગ્રાહકોને આકર્ષવા નૂડલ્સ સાથે કરે ડાન્સ, ચીનનો ડાન્સ દુનિયામાં છવાયો

Cook in China creates enchanting noodle dance

Divyabhaskar

Jan 21, 2019, 04:06 PM IST

ચીનમાં આજકાલ ગ્રાહકોને આકર્ષવા માટે મોટી મોટી રેસ્ટોરાં અવનવી તરકીબો કામે લગાડી રહી છે તેવામાં સિચૂઆન પ્રાંતમાં હવે ત્યાંના સ્ટાફ દ્વારા અનોખો કહી શકાય તેવો નૂડલ્સ ડાન્સ કરવામાં આવે છે.સુંદર યુવતી કે હેન્ડસમ યુવક દ્વારા ગ્રાહકોની ભીડ ભેગી કરવા માટે નૂડલ્સનો એક સળંગ ભાગ લઈને બાદમાં તેને ગોળ ગોળ ફેરવીને જે રીતે મોહક ડાન્સ કરે છે તે જોઈને ત્યાં જ લોકો વધુ જોવા માટે ઉભા રહો જાય છે.સરસ મજાના સ્ટેપની સાથે જ તેઓ આ નૂડલ સહેજ પણ કટ ના થાય તે રીતે કૂકિંગ પણ કરે છે સાથે જ તે તૈયાર થઈ જાય ત્યાર બાદ એજ સ્ટાઈલમાં પીરસે પણ છે જ.ચોક્કસ તમે આવી નૂડલ્સ ચાખી પણ નહીં હોય કે એવો ડાન્સ પણ નહીં જ જોયો હોય

X
Cook in China creates enchanting noodle dance

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી