• Home
  • Dvb
  • Dbv
  • બ્રાન્ડના નામે ડુપ્લીકેટ ચાઇનીઝ ટીવીમાં Sony Braviaનો લોગો મારીને વેચાય છે, વીડિયો થયો ફરતો,Converting cheap duplicate Chinese LED TV into Sony Bravia in Bangladesh

Converting cheap duplicate Chinese LED TV / બ્રાન્ડના નામે ડુપ્લીકેટ ચાઇનીઝ ટીવીમાં Sony Braviaનો લોગો મારીને વેચાય છે, વીડિયો થયો ફરતો

બ્રાન્ડના નામે ડુપ્લીકેટ ચાઇનીઝ ટીવીમાં Sony Braviaનો લોગો મારીને વેચાય છે, વીડિયો થયો ફરતો,Converting cheap duplicate Chinese LED TV into Sony Bravia in Bangladesh

divyabhaskar.com

Dec 22, 2018, 05:23 PM IST

ઓનલાઇન ઈલેક્ટ્રીક વસ્તુઓ મગાવતા લોકોની આંખ ઉઘાડી દેશે આ વીડિયો. વીડિયોમાં ચાઇનીઝ LED ટીવીમાં એક વ્યક્તિ ફર્માથી સોની બ્રાવિયાના લોગો છાપી રહ્યો છે એટલે કે ટીવી ચાઇનીઝ છે અને તેના પર સોનીની બ્રાન્ડનો માર્કો લાગી રહ્યો છે એટલે કે આ ટીવી સોનીના ડુપ્લીકેટ ટીવી છે. જો તમે પણ બ્રાન્ડના પૈસા આપીને બ્રાન્ડના નામે બનાવટી વસ્તુ ખરીદી રહ્યા છો તો તમે ઓનલાઇન છેતરપીંડીનો ભોગ બની રહ્યા છો. વીડિયો બાંગ્લાદેશ કે પાકિસ્તાનનો છે.

ચાલુ ચાર્જિંગમાં મોબાઇલ પર વાત કરવી કેટલી જોખમી, એ આ વીડિયો જોઇને સમજાઈ જશે

X
બ્રાન્ડના નામે ડુપ્લીકેટ ચાઇનીઝ ટીવીમાં Sony Braviaનો લોગો મારીને વેચાય છે, વીડિયો થયો ફરતો,Converting cheap duplicate Chinese LED TV into Sony Bravia in Bangladesh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી