Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3147

'દબંગ - 3'નાં શૂટિંગ પર બબાલ, 'હુડ હુડ દબંગ' ગીતમાં સાધુ-સંતોની વેશભૂષા પર Controversy થઈ, નવયુવક હિન્દુ મિત્ર મંડળે કલેક્ટરને ફરિયાદ કરી

  • પ્રકાશન તારીખ03 Apr 2019
  •  
ખરગોનમાં ચાલી રહેલ 'દબંગ - 3'નાં શૂટિંગ પર બબાલ થઈ છે. 'હુડ હુડ દબંગ' ગીતમાં સાધુ-સંતોની વેશભૂષા પર Controversy ઊભી થઈ. ફિલ્મનું શૂટિંગ મહેશ્વરમાં ચાલી રહ્યું હતુ ત્યારે નવયુવક હિન્દુ મિત્ર મંડળે કલેક્ટરને ફરિયાદ કરી હતી. વળી, શૂટિંગ માટે રજવાડાનો ગેટ બંધ કરાતાં મુસાફરો અને શ્રદ્ધાળુઓને તકલીફ પડી રહી હતી. નર્મદા કિનારાને પણ નુકસાન પહોંચતું હોવાની NGTને ફરિયાદ કરાઈ છે. હાલ શૂટિંગનો આ વીડિયો વાઈરલ થયો છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP