Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3332

દિગ્વિજયસિંહે ચૂંટણી સભામાં 15 લાખવાળો સવાલ પૂછ્યો, યુવાને સ્ટેજ પર આવી કહ્યું, ‘મોદીએ સર્જિકલ સ્ટ્રાઈક કરીને દુશ્મનોને માર્યા.. બીજું શું જોઈએ?’

  • પ્રકાશન તારીખ22 Apr 2019
  •  

ભોપાલથી કોંગ્રેસ ઉમેદવાર દિગ્વિજયસિંહે ચૂંટણી સભા સંબોધી હતી. જેમાં તેમણે યુવાનોને પૂછ્યું હતુ કે, ‘જેના ખાતામાં 15 લાખ આવી ગયા હોય તે હાથ ઊંચો કરો’.. સૌના આશ્ચર્ય વચ્ચે એક યુવાને હાથ ઊંચો કરતાં તેને દિગ્વિજયસિંહે સ્ટેજ પર બોલાવ્યો હતો! યુવાન સ્ટેજ પર આવી માઈકમાં બોલ્યો કે, મોદીજીએ સર્જીકલ સ્ટ્રાઈક કરીને દુશ્મનોને માર્યા..બીજું શું જોઈએ?.. આ સાંભળી દિગ્વિજયસિંહ સહિત સૌ ચોંકી ઊઠ્યા હતા અને યુવાનનો હાથ ખેંચીને તેને સ્ટેજ પરથી નીચે ઊતારી દીધો હતો. પછી દિગ્ગિએ ફરી યુવાનને પૂછ્યું કે, રોજગાર મળ્યો?… તેમાં પણ યુવાને ‘હા’ પાડી હતી. દિગ્વિજયસિંહની સભાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP