• Home
  • Dvb
  • Dbv
  • સામાન્ય ગુજરાતીએ બનાવ્યું ઘરમાં રાખવાનું અનોખું મંદિર, કાનાજી અને કુળદેવીની અલગ અલગ વ્યવસ્થા,Comman man made god temple

સામાન્ય ગુજરાતીએ બનાવ્યું ઘરમાં રાખવાનું અનોખું મંદિર, કાનાજી અને કુળદેવીની અલગ-અલગ વ્યવસ્થા

સામાન્ય ગુજરાતીએ બનાવ્યું ઘરમાં રાખવાનું અનોખું મંદિર, કાનાજી અને કુળદેવીની અલગ-અલગ વ્યવસ્થા,Comman man made god temple

એક ગુજરાતીએ અનોખું મંદિર બનાવ્યુ છે. તેમાં તેણે કાનાજી અને કુળદેવીના સ્થાન અલગ અલગ બનાવ્યા છે.

divyabhaskar.com

Sep 21, 2018, 06:25 PM IST

બધાના ઘરમાં મંદિર તો લગભગ હોય જ છે, પરંતુ એક ગુજરાતીએ અનોખું મંદિર બનાવ્યુ છે. તેમાં તેણે કાનાજી અને કુળદેવીના સ્થાન અલગ અલગ બનાવ્યા છે. ત્રિપલ ડોરના આ મંદિરમાં લાલાના શયનખંડથી માંડીને ગાર્ડન પણ બનાવ્યું. ઉપર-નીચે બે પાર્ટમાં દ્વારપાલ, સખીઓ, સિંહાસન, રાસમંડળી, જમનાજીની લોટી રાખવાની પણ સુવિધા છે. તેમજ સીડી પણ ફોલ્ડિંગ છે.

કાલી-ઘેલી ભાષામાં હનુમાન ચાલિસા બોલતો આ ટેણિયો તમને ઈમ્પ્રેસ કરી દેશે

X
સામાન્ય ગુજરાતીએ બનાવ્યું ઘરમાં રાખવાનું અનોખું મંદિર, કાનાજી અને કુળદેવીની અલગ-અલગ વ્યવસ્થા,Comman man made god temple

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી