Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2415

પુલવામા શહીદો પર લેડી કૉમેડિયને આપ્યું વિવાદીત નિવેદન, મચી ગઈ બબાલ

  • પ્રકાશન તારીખ19 Feb 2019
  •  

કોમેડિયન મલ્લિકા દુઆએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં શહીદ થયેલા જવાનોને લઈને વિવાદીત નિવેદન આપ્યુ છે, મલ્લિકાએ એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે શહીદોની તુલના ભુખમરો અને બેરોજગારીથી મરનારા લોકો સાથે કરી રહી છે. એટલુ જ નહીં સોશિયલ મીડિયા પર દેશભક્તિ દેખાડનારા લોકોને ચપ્પલ મારવાની ધમકી પણ આપી છે.

કોહલીથી લઈ ધોની સુધી, આ ક્રિકેટર્સે શહીદોના પરિવારને કર્યું લાખોનું દાન

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP