Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1884

દારૂ પીને ક્લાસમાં આવી ગયો સ્ટૂડન્ટ, લેડી ટીચરને આપવા લાગ્યો ગાળો,ટીચર રડવા લાગી

  • પ્રકાશન તારીખ18 Jan 2019
  •  

ક્લાસરૂમમાં ટીચર સાથે સ્ટૂડન્ટના ગેરવર્તનનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો કર્ણાટકનો છે. જેમાં એક સ્ટૂડન્ટ ક્લાસમાં નશાની હાલતમાં બેસેલો જોવા મળે છે, અને તે ટીચરને ગાળો આપવા લાગે છે, તેના આ વર્તનથી ટીચર તેને ખીજાય છે, અને તેને બહાર નીકળી જવા કહે છે. પરંતુ સ્ટૂડન્ટ તેને એલફેલ બોલે છે. અને ટીચર રડવા લાગે છે.

ટાયરમાં ઇન્સર્ટ કરાવો આ જેલ, ક્યારેય પંક્ચર નહીં પડે, ટાયર ગરમ પણ નહીં થાય, ખીલો ઘૂસે તો 3 સેકન્ડમાં ઓટોમેટિક પંક્ચર લોક કરી દે, ગુજરાતીએ ડેમો કરીને બતાવ્યું

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP