• Home
  • Dvb
  • Dbv
  • coaching class manager director and molested by policeman in begusarai,bihar

બેગુસરાય / પંચાયતનો ન્યાય, છેડતીનાં આરોપમાં કોચિંગ ક્લાસના સંચાલકને ઢોરમાર, થૂંક ચટાવ્યું, ઉઠક-બેઠક પણ કરાવી, પોલીસ પહોંચી તો પંચાયતને પણ સારી કહેવડાવી

coaching class manager director and molested by policeman in begusarai,bihar

divyabhaskar.com

Dec 25, 2018, 03:14 PM IST
બેગુસરાય, બિહારથી હાલ એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં છેડતીનાં આરોપમાં પોલીસકર્મીએ પહેલાં કોચિંગ ક્લાસ સંચાલકને માર માર્યો હતો. પછી પંચાયતની સામે જ તેનું થૂંક ચટાવ્યું અને ઉઠક-બેઠક કરાવી હતી. ઉલ્લેખનિય છે કે, વિદ્યાર્થિનીઓની ફરિયાદ બાદ સંચાલકને પંચાયતમાં બોલાવાયો હતો. પીડિત રાજેશકુમાર બેગુસરાયનાં માલીપુર ગામમાં ગુરુકુળ કોચિંગ ક્લાસ ચલાવે છે. જેમાં તે છેડતી કરતો હોવાનું બહાર આવતાં પોલાસે પંચાયતી રાજમાં કોચિંગ ક્લાસ સંચાલકને માર માર્યો અને આ ઉપરાંત 50 હજારનો દંડ ભરવાની સજા પણ કરાવામા આવી હતી. પોલીસકર્મીની શરમજનક હરકતનો વીડિયો વાઈરલ થયો છે.
X
coaching class manager director and molested by policeman in begusarai,bihar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી