મારપીટ / ભાગી રહેલાં કોચિંગ ક્લાસ સંચાલકને પહેલાં બાઈકસવારોએ પગ અડાડીને પાડ્યો, પછી લોખંડના સળિયા વડે કરી મારામારી

coaching class head beaten by youngsters

divyabhaskar.com

Mar 16, 2019, 05:58 PM IST
કોચિંગ ક્લાસ સંચાલક સાથે મારામારીની ઘટનાનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં ભાગતા સંચાલકને પહેલાં તો બાઈકસવારોએ પગ અડાડીને પાડ્યો હતો. ત્યારબાદ અજાણ્યા શખ્સોએ સળિયા અને બેઝબોલ બેટ વડે હુમલો કર્યો હતો. આ ઘટના સ્કૂલના cctv કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, કોચિંગ ક્લાસ સંચાલક સાથે પહેલા પણ આવી ઘટના બની છે.
X
coaching class head beaten by youngsters

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી