ઓટો / બાઈક, સ્કૂટર કે કારને પડેલાં લીસોટાં દૂર કરવા માટેની સરળ ટિપ્સ, આ સ્પ્રેથી તમારા વાહનો નવા જેવા ચમકવા લાગશે

clear scratches on car or bike by this spray

divyabhaskar.com

Mar 15, 2019, 06:15 PM IST
બાઈક,સ્કૂટર,કારનાં સ્ક્રેચ દૂર કરવાની સરળ પદ્ધતિ અમે તમને જણાવી રહયાં છીએ. સૌ પ્રથમ ગાડી કે બાઈકને સારી રીતે ધોઈ નાંખો. પછી ગાડીનાં સ્ક્રેચ પર કલર સ્પ્રે કરી દો. કલર સૂકાયાં બાદ તેને કપડાથી સાફ કરીને આખી ગાડી પર ક્લિયર લીકર સ્પ્રે કરો. સ્પ્રે સૂકાયા બાદ તેને કપડાંથી સાફ કરી દો. હવે તમારી ગાડી, બાઈક નવા જેવી ચમકવા લાગશે. બજારમાં અંદાજે 250 રૂપિયામાં ક્લિયર લીકર સ્પ્રે મળી જશે.
X
clear scratches on car or bike by this spray

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી