ખતરનાક / સીગારેટ પીધા બાદ શરીરમાં શું થતું હશે તે આ પેપર નેપકીન જોઈ સમજાશે

Cigarate smoke harm in body

divyabhaskar.com

Mar 09, 2019, 11:41 AM IST
સોશિયલ મીડિયામાં આજકાલ એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયો સીગારેટ અને પાણીના કરાયેલા એક આસાન પ્રયોગનો છે. કોઈ યુવક પ્લાસ્ટિકની બોટલ લઈ તેમાં પાણી ભરે છે અને ઢાંકણમાં હોલ પાડી તેમાં સિગારેટ ભરાવે છે. આ સાથે જ બોટલમાં પણ નીચે હોલ પાડવામાં આવે છે અને ઉપરથી સિગારેટ સળગાવાય છે. માત્ર બે-ત્રણ મિનિટના આ પ્રયોગ બાદ જે સામે આવે છે તે ખરેખર ખતરનાક હોય છે. સ્મોકિંગ કરતા લોકોની સાથે સાથે સ્મોકિંગ ન કરતાં હોય તેવા લોકોએ પણ આ વીડિયો જોવો જોઈએ.
X
Cigarate smoke harm in body

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી