• Home
  • Dvb
  • Dbv
  • રોટી બાદ હવે ચોટી બનાવવાનું મશીન, સેકન્ડમાં બની જશે તમારો લાંબો ચોટલો,Choti making machine

મેજીક / રોટી બાદ હવે ચોટી બનાવવાનું મશીન, સેકન્ડમાં બની જશે તમારો લાંબો ચોટલો

રોટી બાદ હવે ચોટી બનાવવાનું મશીન, સેકન્ડમાં બની જશે તમારો લાંબો ચોટલો,Choti making machine

divyabhaskar.com

Jan 22, 2019, 12:20 PM IST

તમે રોટી બનાવવાનું મશીન તો બહુ જોયુ પણ હવે ચોટી બનાવવાનું મશીન પણ જોઈ લો, સામાન્ય રીતે લાંબા વાળમાં ચોટી બનાવવાનો સૌકોઈને કંટાળો આવતો હોય છે. તેમના માટે આ મશીન હેલ્પફૂલ સાબિત થશે. સેકન્ડોમાં તે તમારા લાંબા વાળની ચોટી બનાવી દેશે. ખાસ કરીને માતાઓ તેમની સ્કૂલે જતી દીકરીઓની ચોટી આ મશીન થ્રુ વાળી શકે છે.

સંજયભાઈએ બનાવી મંડપના સેટવાળી કંકોતરી, ટેબ્લેટ અને ચાર્જર પણ સાથે, જ્યાં સુધી ખૂલી રહે ત્યાં સુધી મ્યુઝિક વાગતું રહે, મોં મીઠું કરવા માટે વિદેશી ચોકલેટ્સ પણ અપાઈ

X
રોટી બાદ હવે ચોટી બનાવવાનું મશીન, સેકન્ડમાં બની જશે તમારો લાંબો ચોટલો,Choti making machine

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી